You are using an outdated browser. For a faster, safer browsing experience, upgrade for free today.

Loading...

નાગરિક અધિકાર પત્ર


ગુજરાત (જાહેર સેવાઓ અંગેનો નાગરિકોનો અધિકાર) અધિનિયમ-૨૦૧૩ અન્વયે વિગત દર્શાવતુ પત્રક



અનુ.નંબર સેવાનું નામ સમય મર્યાદા
1 મિલકતમાં નામ ફેરફાર કરવા બાબત 15 દિવસ
2 મિલકતની નવી આકારણી બાબત 30 દિવસ
3 મિલકત વેરા ચકાસ માટે 15 દિવસ
4 પાણીનું નવું કનેક્શન મેળવવા માટે 15 દિવસ
5 ગટરનું નવું કનેક્શન મેળવવા માટે 10 દિવસ
6 રહેણાંક બિલ્ડિંગ પરમિશન 30 દિવસ
7 રહેણાંક, કોમર્શિયલ, સોસાયટી બિલ્ડિંગ પરમિશન 30 દિવસ
8 ઔદ્યોગિક, કોમર્શિયલ, અન્ય બિલ્ડિંગ પરમિશન 30 દિવસ
9 જન્મનું પ્રમાણપત્ર 1 દિવસ
10 મરણનું પ્રમાણપત્ર 1 દિવસ
11 ગુમાસ્તાધારા હેઠળ નવું લાયસન્સ 1 દિવસ
12 ગુમાસ્તાધારા હેઠળ લાયસન્સ રિન્યુ 1 દિવસ
13 એન્જિનિયર/આર્કિટેક્ટ, ડ્રાફ્ટસમેન, લાયસન્સ રજીસ્ટ્રેશન 30 દિવસ
14 પ્રોફેશનલ ટેક્સનું રજીસ્ટ્રેશન 3 દિવસ
15 ફાયર નો ઓબ્જેક્શન સર્ટી 30 દિવસ
16 લે આઉટ (બિન ખેતી માટે મંજૂરી) નો ઓબ્જેક્શન સર્ટી 15 દિવસ
17 સબ પ્લોટિંગ મંજૂરીનો ઓબ્જેક્શન સર્ટી 15 દિવસ
18 પ્લાન રીવીઝનનો ઓબ્જેક્શન સર્ટી 15 દિવસ
19 બિલ્ડિંગ યુટિલાઈઝેશન ઓબ્જેક્શન સર્ટી 15 દિવસ
20 ટીપી ફોર્મ એક ની નકલ 3 દિવસ
21 પાર્ટ ટીપી પ્લાન 3 દિવસ
22 ઝોનિંગ પ્રમાણપત્ર 3 દિવસ
અનુ. નંબર અપીલ અધિકારી વિભાગ કાર્યાલય
1 ડિઝાઇનેટેડ ઓફિસર વિભાગના કક્ષાએ હિંમતનગર નગરપાલિકા
2 પ્રથમ નિવારણ અધિકારી વિભાગના વડા હિંમતનગર નગરપાલિકા
3 ડિઝાઇનેટેડ ઓથોરિટી (જવાબદાર સત્તા અધિકારી) ચીફ ઓફિસર હિંમતનગર નગરપાલિકા