You are using an outdated browser. For a faster, safer browsing experience, upgrade for free today.

Loading...

ઓ.એસ./મહેકમ શાખા

  • ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ મુજબ વર્ષમાં દર ત્રણ માસે એટલે કે જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબર માસમાં મળનાર સામાન્ય સભાનો એજન્ડા બનાવવાની કામગીરી તેમજ નગરપાલિકાની તમામ કમિટીઓના એજન્ડા બનાવવાની કામગીરી.
  • નગરપાલિકાના તમામ કર્મચારીઓ લગતની કામગીરી (પગાર પત્રક, સર્વિસ બુક, રજા રજીસ્ટર, ઇન્ક્રિમેન્ટ, પેન્શન વિગેરે).
ઓ.એસ./મહેકમ શાખાની વધુ માહિતી માટે નીચે આપેલ કર્મચારીશ્રીનો સંપર્ક કરવો.
ક્રમ કર્મચારીશ્રીનું નામ હોદ્દો સંપર્ક નંબર
1 શ્રી __________ ઓફિસ સુપરીન્ટેન્ડન્ટ XXXXXXXXXX