You are using an outdated browser. For a faster, safer browsing experience, upgrade for free today.

Loading...

બાંધકામ શાખા

  • શહેરમાં સીસી રોડ, ડામર રોડ તથા આંતરિક માર્ગોના નિર્માણ અને મરામતની કામગીરી.
  • સ્ટોર્મ વોટર ડ્રેનેજ, ગટર લાઇન નાખવું તથા સુધારણા કામગીરી.
  • નગરપાલિકા મકાનો, સમુદાય ભવન, જાહેર શૌચાલય તથા અન્ય જાહેર સુવિધાઓનું નિર્માણ.
  • વિકાસ કામો માટે અંદાજ (Estimate) તૈયાર કરવું અને ટેક્નિકલ મંજૂરી પ્રક્રિયા પૂર્ણ કરવી.
  • ઇ-ટેન્ડર પ્રક્રિયા અને કામની ગુણવત્તા ચકાસણી.
  • બિલ્ડિંગ પરમિશન, BU Permission તથા Completion Certificate બાબત કામગીરી.
બાંધકામ શાખાની વધુ માહિતી માટે નીચે આપેલ અધિકારીશ્રીનો સંપર્ક કરવો.
ક્રમ અધિકારીશ્રીનું નામ હોદ્દો સંપર્ક નંબર
1 શ્રી __________ ઈજનેરશ્રી XXXXXXXXXX