ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની કલમ ૯૯(૧)(૧) અન્વયે ક્ષેત્રફળ આધારિત મિલકત વેરો
નગરપાલિકા વિસ્તારોમાં લાગુ કરવામાં આવેલ છે. શ.વિ. વિભાગના ઠરાવ
ક્રમાંક: નપલ ૧૦૦૭-૧૪૫૪ મ.તા. ૧૧-૦૬-૨૦૦૭ તથા તા. ૧૨-૦૫-૨૦૦૮
અન્વયે મિલકત વેરાની ગણતરી માટે પરિબળો નક્કી કરવામાં આવેલ છે.
મિલકત વેરો
- બાંધકામ આધારિત આકારણી પદ્ધતિ અમલમાં આવેલ છે.
- મિલકત વેરો (A1) = A1 × R × F1 × F2 × F3 × F4
- ખુલ્લો પ્લોટ (A2) = A2 × R × F1 × F2 × F3 × F4
- કુલ મિલકત વેરો = (A1 × R × F1 × F2 × F3 × F4) + (A2 × R × F1 × F2 × F3 × F4)
કુલ ક્ષેત્રફળ (ચો.મી.) × બેઝીક રેટ (R) × સ્થળ પરિબળ (F1) × આયુષ્ય પરિબળ (F2) ×
ભોગવટો પરિબળ (F3) × પ્રકાર પરિબળ (F4)