ટી.પી. શાખા (Town Planning Branch)
-
ટાઉન પ્લાનિંગ સ્કીમ (TP Scheme) તૈયાર કરી અમલમાં મૂકવાની કામગીરી.
-
બિલ્ડિંગ પ્લાન (નકશા) ચકાસણી અને મંજૂરી (Building Permission) આપવાની કામગીરી.
-
GDCR મુજબ બાંધકામ નિયંત્રણ તથા Completion Certificate / B.U. Permission આપવી.
-
જમીન ઉપયોગ (Land Use) અને ઝોનિંગ નિયંત્રણ.
-
રોડ વાઈડનિંગ તથા જાહેર હિતના વિકાસ કામનું આયોજન.
-
ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી તથા ફાઈનલ પ્લોટ (FP) ફાળવણી સંબંધિત કામગીરી.
ટી.પી. શાખાની વધુ માહિતી માટે નીચે આપેલ કર્મચારીશ્રીનો સંપર્ક કરવો.
| ક્રમ |
કર્મચારીશ્રીનું નામ |
હોદ્દો |
સંપર્ક નંબર |
| 1 |
શ્રી __________ |
ટાઉન પ્લાનર / ઇજનેર |
XXXXXXXXXX
|